MYSY Scholarship 2024:જાણો કેવી રીતે કરવી અરજી?

MYSY Scholarship 2024

MYSY Scholarship 2024:શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને વિદ્યાર્થીઓ માટે અલગ-અલગ શિષ્યવૃત્તિ પ્રદાન કરતાં હોય છે તેનો મુખ્ય હેતુ શિક્ષણ ને આગળ વધારવાનો છે.મધ્યમ અને ગરીબી રેખાની નીચે આવતા વિધ્યાર્થીઓ પૂરતું શિક્ષણ મળી રહે.આ હેતુ માટે, ગુજરાત સરકારે MYSY(મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના) શિષ્યવૃત્તિ યોજના જાહેર કરી છે.

આ લેખ માં અમારા દ્વારા તમને MYSY શિષ્યવૃત્તિ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ, MYSY શિષ્યવૃત્તિ સંબંધિત દરેક વિગતો પછી તમને આ લેખ અંત સુધી ખૂબ જ કાળજીપૂર્વક વાંચવા વિનંતી છે જેથી તમે પણ આ યોજના નો લાભ લઈ શકો.

MYSY Scholarship 2024:ઉદ્દેશ

MYSY શિષ્યવૃત્તિ યોજનાનો મુખ્ય હેતુ નબળા ,મધ્યમ ગરીબી રેખાને નીચે આવતા વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદ કરવાનો છે કે જેઓ ઓછી કૌટુંબિક આવકને કારણે જેઓ યોગ્ય રીતે શિક્ષણ લેવા માટે શક્ષમ નથી.આ યોજના માટે ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા તે વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.

MYSY Scholarship 2024:પ્રકાર

  • ટ્યુશન ફી
  • છાત્રાલય(હોસ્ટેલ) ગ્રાન્ટ
  • પુસ્તક/સાધન

MYSY Scholarship 2024:લાભ કોણ લઈ શકે છે?

  • તે વિદ્યાર્થીઓ કે જેમણે ધોરણ 10 અથવા ધોરણ 12 માં 80% ટકા અથવા તેથી વધુ ગુણ મેળવ્યા છે અને તેઓ ડિપ્લોમા અથવા કોલેજ માં પ્રવેશ મેળવવા નાં છે.
  • જે વિદ્યાર્થીઓએ ડિપ્લોમામાં અભ્યાસ માં 65% ટકા થી વધુ ગુણ મેળવ્યા છે અને તેઓ ડિગ્રી માં પ્રવેશ મેળવવા માંગે છે.
  • વિદ્યાર્થીઓના માતા-પિતાની વર્ષની કુલ આવક રૂપિયા 600000 થી વધુ નથી
  • આર્મીમાં શહીદ જવાનના બાળકો

 MYSY Scholarship 2024:પાત્રતા માપદંડ

અભ્યાસક્રમોટકાવારીકુટુંબની વાર્ષિક આવક
ડિપ્લોમાધોરણ 10માં 80% ટકા કે તેથી વધુ ટકાવારી મેળવેલ હોય વાર્ષિક આવક રૂ. 600,000
એન્જિનિયરિંગ અને ફાર્મસી ધોરણ 12માં 80% ટકા કે તેથી વધુ ટકાવારી મેળવેલ હોય વાર્ષિક આવક રૂ. 600,000
તબીબી ધોરણ 12 માં સુરક્ષા ટકા તથા વધુ ટકાવારી હોવી જોઈએ વાર્ષિક આવક રૂ. 600,000
બીકોમ, બીએસસી, બીએ, બીસીએ, બીબીએ વગેરે ધોરણ 12માં 80% ટકા કે તેથી વધુ ટકાવારી મેળવેલ હોવા જોઈએવાર્ષિક આવક રૂ. 600,000

MYSY Scholarship 2024:જરૂરી દસ્તાવેજોની યાદી

  • આવકનું પ્રમાણપત્રની નકલ
  • આધાર કાર્ડની નકલ
  • સ્વ-ઘોષણા ફ્રોમ હોવું જોઈએ
  • નવા વિદ્યાર્થી માટે સંસ્થા તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે.
  • સંસ્થા તરફથી નવીકરણ પ્રમાણપત્રની નકલ
  • નોન IT રિટર્ન માટે સ્વ-ઘોષણાની નકલ
  • 10મા અને 12મા ધોરણની માર્કશીટની નકલ
  • પ્રવેશ પત્ર અને ફી રસીદની નકલ
  • બેંક ખાતાનો પુરાવોની નકલ
  • છાત્રાલય પ્રવેશ પત્ર અને ફી રસીદની નકલ
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો

MYSY Scholarship 2024:અરજી કરવાની પ્રક્રિયા

  • સૌ પ્રથમ MYSY શિષ્યવૃત્તિની વેબસાઇટ પર જવા માટે( અહીં ક્લિક કરો.)
  • તમારી સામે તમારી સ્ક્રીન પર હોમ પેજ ખુલશે
  • ત્યાં તમારે 2024 માટે (લોગિન/રજીસ્ટર) પર ક્લિક કરવું જરૂરી છે
  • હવે તમારે( ફ્રેશ એપ્લિકેશન) પર ક્લિક કરવું જરૂરી છે.
  • હવે તમારી સમક્ષ એક નવું પેજ ખુલશે જ્યાં તમારે (બોર્ડ, યુનિવર્સિટી, સ્ટ્રીમ, પાસિંગ યર, એડમિશન વર્ષ, એનરોલમેન્ટ નંબર, મોબાઈલ નંબર)વગેરે તમામ માહિતી દાખલ કરવાની.
  • હવે તમારે (get password) પર ક્લિક કરવાનું રહેશે.
  • તે પછી રજીસ્ટ્રેશન ફોર્મ તમારી સામે ખુલશે તમારી સ્ક્રીન પર.
  • હવે તમારે તમામ દસ્તાવેજો જોડવા પડશે.
  • પછી તમારે (સબમિટ) બટન પર ક્લિક કરવાનું રહેશે
  • ઉપર નાં તમામ સ્ટેપ ને અનુસરીને તમે MYSY શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકો છો

મહત્વની લીંક

અરજી કરવા માટે અહીં ક્લિક કરો
હોમ પેજ માટે અહીં ક્લિક કરો

MYSY શિષ્યવૃત્તિ 2024 શું છે?

MYSY શિષ્યવૃત્તિ 2024, અથવા મુખ્ય મંત્રી યુવા સ્વાવલંબન યોજના, ગુજરાત, ભારતના વિદ્યાર્થીઓ માટે રચાયેલ નાણાકીય સહાય કાર્યક્રમ છે. ટ્યુશન ફી કવર કરીને અને વિવિધ શૈક્ષણિક ખર્ચ માટે વધારાની નાણાકીય સહાય પૂરી પાડીને ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓને ટેકો આપવાનો તેનો હેતુ છે. તેથી, જો તમે તમારા કૉલેજના ખર્ચમાં થોડી મદદ શોધી રહ્યાં છો, તો આ શિષ્યવૃત્તિ એક શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે!

MYSY સ્કોલરશિપ 2024 માટે કોણ પાત્ર છે?

MYSY શિષ્યવૃત્તિ 2024 માટે લાયક બનવા માટે, તમારે ગુજરાતના રહેવાસી હોવા જરૂરી છે અને તમારું માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું છે. આ શિષ્યવૃત્તિ ઇજનેરી, તબીબી અને અન્ય વ્યાવસાયિક કાર્યક્રમો જેવા વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે. ફક્ત ખાતરી કરો કે તમે સરકાર દ્વારા નિર્ધારિત આવકના માપદંડોને પૂર્ણ કરો છો, અને તમારે જવા માટે સારું હોવું જોઈએ!

હું MYSY શિષ્યવૃત્તિ 2024 માટે કેવી રીતે અરજી કરી શકું?

MYSY શિષ્યવૃત્તિ 2024 માટે અરજી કરવી એકદમ સરળ છે! તમે અધિકૃત વેબસાઇટ દ્વારા અરજી ફોર્મ ઓનલાઇન ભરી શકો છો. ખાતરી કરો કે તમારી પાસે તમારા આવક પ્રમાણપત્ર અને શૈક્ષણિક રેકોર્ડ જેવા તમામ જરૂરી દસ્તાવેજો તૈયાર છે. એકવાર તમે તમારી અરજી સબમિટ કરી લો તે પછી, ફક્ત બેસો અને પરિણામોની રાહ જુઓ. સારા નસીબ!

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *