
Ayushman Card Download:જાતે જ કરો આયુષ્માન કાર્ડ ડાઉનલોડ આયુષ્માન કાર્ડ ભારત દેશની આ યોજના હેઠળ, લોકો માટે આયુષ્માન કાર્ડ મેળવવા માટે એક નવી સુવિધા બહાર પાડવામાં આવી છે, જે અંતર્ગત એક વેબસાઇટ બનાવવામાં આવ્યું છે જેમાં કેટલીક સંબંધિત મહત્વપૂર્ણ માહિતીના આધારે, અરજદાર પોતાનું આયુષ્માન કાર્ડ ઘરે બેસીને ઓનલાઇન માધ્યમથી વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકે છે. આ આયુષ્યમાન કાર્ડ દ્વારા તમે 5 લાખ રૂપિયા સુધીની મફત હોસ્પિટલ દવાઓનો લાભ તમે મેળવી શકો છો.
Ayushman Card Download:જાતે જ કરો આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કોઈપણ વ્યક્તિને ઓફલાઇન માધ્યમથી આયુષ્માન કાર્ડ મેળવવામાં ઘણી બધી મુશ્કેલીઓ વેઠવી પડે છે આ તમામ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ઓનલાઈન ડાઉનલોડની સુવિધા શરૂ કરવામાં આવી છે જે તમે વેબસાઇટથી ડાઉનલોડ કરી શકો છો .જે પણ લોકોએ પહેલાથીજ આયુષ્માન કાર્ડ માટે અરજી કરી હતી અને તેમનું આયુષ્માન કાર્ડ બની ગયું હોય,આજે અમે આયુષ્માન કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરવા વિશે ખૂબ જ સરળ રીતે માહિતી આપવા જઈ રહ્યા છીએ.
આ યોજનાનું નામ | પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના |
વિભાગ | નેશનલ હેલ્થ ઓથોરિટી ભારત સરકાર દ્વારા |
ક્યારે શરૂ કરવામાં આવી? | સપ્ટેમ્બર ૨૦૧૮વર્ષ |
લાભાર્થી . | ભારત દેશનો નાગરિક |
મુખ્ય ફાયદા | હોસ્પિટલોમાં 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર |
યોજનાનો ઉદ્દેશ | જરૂરિયાતમંદ લોકોનો આરોગ્ય વીમો |
આયુષ્માન ભારત યોજના વેબસાઇટ | pmjay.gov.in |
Ayushman Card Download:નવી પ્રોસેસ
- આ આયુષ્માન કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે તમારે આયુષ્માન ભારત યોજનાની સત્તાવાર વેબસાઈટ પર જ તમે અને અમુક ચોક્કસ માહિતીના આધારે આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકાય છે. જો કે, આયુષ્માન ભારત યોજનાની વેબસાઈટ પર આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવાની પ્રક્રિયામાં વિષેશ સુધારા કરવામાં આવ્યા છે.
- આ રજિસ્ટ્રેશન વેરિફિકેશન પછી આયુષ્માન કાર્ડ જારી થતાં જ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર SMS દ્વારા માહિતી આપવામાં આવે છે. આયુષ્માન મળ્યા પછી તમે તેને ઓનલાઈન વેબસાઈટ દ્વારા ડાઉનલોડ કરી શકો. આ આયુષ્માન કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરવાની તમામ માહિતી પ્રદાન કરીશું.
Ayushman Card Download:આયુષ્માન કાર્ડ યોજનાના લાભો
આયુષ્માન કાર્ડ યોજનાનાં લાભો નીચે મુજબ આપવામાં આવ્યા છે.
- આયુષ્માન કાર્ડ મેળવવા માટે ક્યાંય મુસાફરી કરવાની જરૂર નથી, તેઓ તેમના કોઈપણ તકનીકી ઉપકરણ દ્વારા ઘરે બેઠા તમારા મોબાઈલ દ્વારા ડાઉનલોડ કરી શકે છે.હવે લોકોને ડાઉનલોડ કરવા માટે વધારે સમય આપવાની જરૂર નથી પરંતુ હવે માત્ર 5 મિનિટમાં આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકાશે.
- એવી વ્યક્તિઓ જેમને આયુષ્માન કાર્ડ મળ્યું છે પરંતુ કોઈ કારણોસર તે ખોવાઈ ગયું છે અથવા ક્ષતિગ્રસ્ત થઈ ગયું છે તેઓ પણ તેને સરળતાથી આયુષ્માન કાર્ડ વેબસાઈટ પરથી તમે ડાઉનલોડ કરી શકે છે.
- ટેકનિકલ જ્ઞાન અને ભણેલ વ્યક્તિઓને આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટે કોઈ પણ માર્ગદર્શનની જરૂર નથી.
Ayushman Card Download:કેવી રીતે ડાઉનલોડ કરવું?
- આ આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા તમારે સતાવર વેબસાઇટ પર જવાનું રહેશે.
- આ વેબસાઇટના હોમ પેજ પર, તમને લાભાર્થી પસંદ કરવાનું કહેશે, ત્યારબાદ તમારે આગલા પૃષ્ઠ પર પહોંચશો.
- અહીં તમારે તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ OTP દાખલ કરવાનો રહેશે.
- હવે તમે જ્યારે આ વેબસાઇટ પર લોગ ઇન થશો જ્યાં તમારે આ વેબસાઇટ પર તમારું નામ સર્ચ કરવાનું રહેશે.
- આ પછી તમારે તમારું રાજ્ય, જિલ્લા અને આયુષ્માન કાર્ડની યોજના પણ પસંદ કરવાની રહેશે.
- હવે તમારે ત્યારબાદ તમારો આધાર કાર્ડ નંબર અને ફેમિલી કમ્પોઝિટ આઈડી નંબર દાખલ કરવો પડશે આ વેબસાઇટ પર.
- આ પછી, તમારી સામે તમારી સ્ક્રીન પર એક લિસ્ટ ખુલશે જેમાં તમારું નામ ઉપલબ્ધ હશે તો જ તમે આ આયુષ્માન કાર્ડ આ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશો.
- જો તમારી પાસે પહેલેથી જ KYC ન હોય તો તેને પૂર્ણ કરવાનું રહેશે અને હવે ફરીથી તમારે મોબાઈલ નંબર દાખલ કરીને OTP વડે વેરિફિકેશન કરવાનું રહેશે.
- ત્યારબાદ તમને તમારી સ્ક્રીન પર નીચે ડાઉનલોડ બટન જોવા મળતું હશે ત્યાં તમારે ડાઉનલોડ બટન દબાવવાનું રહેશે અને તમારું આયુષ્માન કાર્ડ તમારી પાસે તમારા મોબાઈલ પર સેવ કરી શકશો.
Ayushman Card Download:મહત્વની લીંક
આયુષમાન કાર્ડ ડાઉનલોડ કરવાની લીંક | અહીં ક્લિક કરો |
હોમ પેજ માટે | અહીં ક્લિક કરો |
- Samsung Galaxy J15 Prime 5G:25W Fast Charging
- How To Apply For Passport:પાસપોર્ટ માટે કેવી રીતે અરજી કરવી?
- Redmi 14:રેડમીનો નવો સ્માર્ટફોન,નવીનતમ ફીચર સાથે
- Realme Narzo 70x 5G:માત્ર રૂપિયા 12,498માં ખરીદો, બેંક અને EMI વિકલ્પ ઉપલબ્ધ છે
- Tata Pankh Scholarship Yojana:10 પાસ વિદ્યાર્થીઓને મળશે 12000 રૂપિયાની સ્કોલરશિપ, જાણો કેવી રીતે મળશે
હું મારું આયુષ્માન કાર્ડ કેવી રીતે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકું?
તમારું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટે, તમે આયુષ્માન ભારતની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અથવા મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. ફક્ત તમારી વિગતો દાખલ કરો જેમ કે તમારો મોબાઇલ નંબર અને અન્ય જરૂરી માહિતી, અને તમે તમારા કાર્ડને સરળતાથી ઍક્સેસ કરી શકશો. એકવાર તમે તેને શોધી લો, પછી ફક્ત ડાઉનલોડ વિકલ્પ પર ક્લિક કરો!
શું Ayushman Card Download કરવા માટે કોઈ ફી છે?
ના! તમારું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટે કોઈ ફી નથી. તે સંપૂર્ણપણે મફત છે! ફક્ત ખાતરી કરો કે તમારી પાસે બધી જરૂરી વિગતો હાથમાં છે, અને તમે આગળ વધશો.
જો મારું Ayushman Card Download કરતી વખતે મને સમસ્યાઓનો સામનો કરવો પડે તો શું?
જો તમારું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવાનો પ્રયાસ કરતી વખતે તમને કોઈ સમસ્યા આવે, તો પેજ રિફ્રેશ કરવાનો અથવા તમારું ઇન્ટરનેટ કનેક્શન ચેક કરવાનો પ્રયાસ કરો. જો સમસ્યા યથાવત રહે છે, તો તમે સહાયતા માટે સત્તાવાર વેબસાઇટ દ્વારા ગ્રાહક સપોર્ટનો સંપર્ક કરી શકો છો. તેઓ સામાન્ય રીતે ખૂબ મદદરૂપ હોય છે!
હું મારા ફોન પર Ayushman Card Download કરી શકું?
ચોક્કસ! તમે મોબાઈલ એપ અથવા વેબસાઈટનો ઉપયોગ કરીને તમારા ફોન પર જ આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. બસ, તમે કમ્પ્યુટર પર જેવા જ પગલાંઓ અનુસરો છો, અને તમારી પાસે તમારા કાર્ડની જરૂર હોય ત્યારે ઉપયોગ કરવા માટે તૈયાર હશે!